Subscribe Raageshree

Enter your email address:

Delivered by FeedBurner

February 2010
M T W T F S S
« Jan   Mar »
1234567
891011121314
15161718192021
22232425262728

Archive for February 18th, 2010

PostHeaderIcon એક સ્પેનીશ ફ્લેમેન્કો ટ્રેક…

armik

કેમ છો મિત્રો…. આજ થી “રાગેશ્રી” માં થોડો ફેરફાર કરાયેલ છે. હવેથી બધી જ પોસ્ટ ગુજરાતી માં લખવામાં આવશે કારણકે ગુજરાતી માતૃભાષા હોવાથી વધુ સારી રીતે અભિવ્યક્ત થાય છે.
આજે એક સ્પેનીશ ફ્લેમેન્કો ગીત રજુ કરું છું. ફ્લેમેન્કો એ ગીટાર વગાડવાની એક રીત છે જે એક અલગ જ વાતાવરણ સર્જે છે. ફ્લેમેન્કો સ્ટાઈલ મૂળ તો સ્પૈન ની છે પરંતુ તે ખૂબ લોકપ્રિય અને ખાસ તો કર્ણપ્રિય હોવાથી દરેક પ્રાંત માં ખૂબ વખણાયેલ છે.
અહી રજુ કરેલ ગીત instrumental છે અને વિખ્યાત અર્માનીયન guitarist ” આર્મિક ” એ પરફોર્મ કર્યું છે. “આર્મિક” ના તાજેતર નાં રીલીસ થયેલ આલ્બમ ‘બેસોસ’ માંથી આ ટ્રેક લેવામાં આવ્યો છે.આ ગીત ખૂબ melodious છે. ખાસ કરીને ગીટાર અને બેઝ ગીટાર. આ ગીત સાંભળતાની સાથે જ ઘણાં બીજા મળતા આવતા ગીતો પણ યાદ આવશે.
આર્મિક વિષે વધુ માહિતી માટે આપ http://www.armik.comપર વિઝીટ કરી શકો છો…
તો સાંભળીએ આ soothing flemenco track.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મનગમતા બ્લોગ્સ
Visitor in the world
Locations of visitors to this page
disclaimer
इस साईट का हेतु अच्छे संगीतको संगीतप्रेमियों तक पहुचाना एवं लोकप्रिय बनाना है | ज्यादा से ज्यादा लोग अच्छे संगीतको सुनें , उसकी कद्र करें, गीत-संगीत एवं हर कला से जुड़े कलाकारोंकी कद्र करें, यही इस साईटका ध्येय है | इस अव्यावसायिक साईट पर प्रकाशित संगीत या अन्य किसी सामग्री से कोपीराईट का उल्लंघन होता है तो कृपया सूचन करें | सूचना पर त्वरित कार्यवाही की जायेगी |
Powered By Indic IME